Blood Donation Camp
જય ભારત સહ જણાવવાનુ કે આપણા સૌના વંદનીય સ્વ. શ્રી જેઠાભાઈ એમ. ચૌધરી સાહેબની પુણ્યતિથી નિમિતે શ્રી સાર્વજનિક ફાર્મસી કોલેજ દ્રારા જનરલ હોસ્પિટલ, મહેસાણા ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જાહેજાહેર જનતાને નમ્ર વિનંતી છે કે આપના રકતનું દાન કરીને સમાજ અને રાષ્ટ્રના ઉમદા કાર્યમાં સહભાગી થશો.
આપની સંસ્થાના રકતદાતાઓની સંખ્યા શ્રી ગ્નેશભાઈ ચૌધરી (મોબાઈલ નંબર : ૯૬૦૧ર ૮૦પપ૧) ને તા. ૦ર/૦ર/૧૭ સવારે ૧૦ઃ૦૦ વાગ્યા પહેલા જણાવશો.
નોંધ : રકતદાન માટે ૧૮ વર્ષથી ઉપરની ઉંમર તથા ૪પ કિલોથી વધારે વજન હોવુ જરૂરી છે.
રકતદાન નું સ્થળ : ડોલ્બી હોલ, સાર્વજનિક વિધા સંકુલ
રકતદાન તારીખ : ૦૩/૦ર/ર૦૧૭
રકતદાન સમય : સવારે