પ્રથમ સેમેસ્ટર ફાર્મસી (બી. ફાર્મ. તથા એમ.ફાર્મ ) પ્રવેશ અંગે

શ્રી સાર્વજનિક કેળવણી મંડળ, મહેસાણા સંચાલિત
AICTE, PCI માન્ય, તથા જી.ટી.યુ સંલગ્ન
શ્રી સાર્વજનિક ફાર્મસી કોલેજ
ટે. નં. ૦૨૭૬૨-૨૪૭૭૧૧, ૯૯૭૯૨૧૦૯૭૮

પ્રથમ સેમેસ્ટર ફાર્મસી ( બી. ફાર્મ તથા એમ. ફાર્મ) પ્રવેશ અંગે
(એમ. ફાર્મ વિષય: - ક્વોલિટી એસ્યોરન્સ, ફાર્મસી પ્રેક્ટિસ ( ક્લિનિકલ ફાર્મસી), ફાર્માસ્યુટિક્સ)
ઉત્તર ગુજરાત ની શ્રી સાર્વજનિક ફાર્મસી કોલેજ, મહેસાણા માં પ્રથમ સેમીસ્ટર
બી. ફાર્મ તથા એમ. ફાર્મ માં મેનેજમેંટ ક્વોટા પ્રવેશ માટે સૂચિત તારીખો નીચે પ્રમાણે છે.

ફોર્મ ભરવાની કાર્યવાહી :- તા. ૧૬/૦૭/૧૯ થી ૨૩/૦૭/૧૯ ( કોલેજ સમય ૯ થી 4 દરમ્યાન)
કાઉન્સ્લીંગ :- તા. ૧૩/૦૮/૧૯, સમય:- ૧૧ થી ૨ (બી. ફાર્મ), ૨ થી ૩ (એમ. ફાર્મ)
સ્થળ :- શ્રી સાર્વજનિક ફાર્મસી કોલેજ, અરવિંદ બાગ પાસે, મહેસાણા-0૧
પ્રવેશ લાયકાત :- ગુજરાત રાજ્ય પ્રવેશ સમિતિ (એ.સી.પી.સી.) નિયમોનુસાર પ્રવેશ
આપવામાં આવશે.
નોધ :- ૧. પ્રવેશ માટે ના ફોર્મ ની યાદીમાંથી મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
૨. સરકાર ના નિયમોનુસાર માત્ર ફી માંજ પ્રવેશ આપવામાં આવશે.

માનદૂ મંત્રી

X